Gujarat : ગુજરાતના આકાશમાં ખગોળીય ઘટનાથી લોકોમાં કુતુહલ સર્જાયું
Continues below advertisement
Gujarat : રાજ્યના આકાશમાં કૌતુક પમાડે તેવી ઘટના જોવા મળી છે. સળગતા લિસોટા જેવી કોઈ વસ્તુ જમીન તરફ આવતી લોકોએ કેમેરામાં કેદ કરી છે. રાજ્યમાં અમદાવાદ, ભાવનગર, ભરૂચ, દાહોદ, પંચમહાલના આકાશમાં પણ આ ઘટના જોવા મળી છે. આ ખગોળીય ઘટનાથી લોકોમાં કુતુહલ ઉત્પન્ન થયું છે.
Continues below advertisement