ફટાફટ: રાજ્યના આકાશમાં દેખાતા અગન ગોળા જેવા પદાર્થ મામલે લોકોમાં કુતુહલ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

રાજ્યના આકાશમાં દેખાતા ચમકતા અગન ગોળા જેવા પદાર્થ  મામલે લોકોમાં કુતુહલ જોવા મળ્યો. અમદાવાદમાં અરવિન્દ કેજરીવાલે યોજ્યો રોડ શો. આમ આદમી પાર્ટીના રોડ શો મામલે ભાજપે કર્યા પ્રહાર, પેટ્રોલ અને ડીઝલ મામલે ભાવ વધારો યથાવત

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram