કોરોનાકાળમાં હોસ્પિટલોમાં લાગેલી આગનો તપાસ રિપોર્ટ આવતીકાલે ગૃહમાં કરાશે રજુ
Continues below advertisement
કોરોનાકાળમાં રાજ્યની હોસ્પિટલમાં લાગેલી આગનો તપાસ રિપોર્ટ આવતીકાલે ગૃહમાં રજુ કરવામાં આવશે. જસ્ટિસ ડી.એ.મહેતા ઈન્ક્વાયરી કમિશન રિપોર્ટ આવતીકાલે ગૃહમાં રજુ થઈ શકે છે.
Continues below advertisement