લોકશાહીના ધબકારાઃ જુઓ 14મી વિધાનસભાના નવમાં સત્રમાં મહત્વની કામગીરીના સંકલિત અંશો
Continues below advertisement
રાજ્યમાં 14મી ગુજરાત વિધાનસભાનું 9મું સત્ર આજથી શરૂ થયું છે. વિધાનસભા ગૃહમાં પહેલા દિવસે મહત્વની કામગીરીના સંકલિત અંશો લોકશાહીના ધબકારામાં જુઓ.
Continues below advertisement