દ્વારકાના આ ગામમાં સિંચાઈનું પાણી આપવાનું બંધ કરાતા ખેડૂતોમાં રોષ, શું આપી ચીમકી?

Continues below advertisement

દ્વારકાના કોરાડા ગામમાં સિંચાઈ વિભાગે સિંચાઈનું પાણી આપવાનું બંધ કરી દેતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં ખેડૂતોએ એકઠા થઈને સિંચાઈ અધિકારીને રજુઆત કરી છે. ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી કે જો પાણી નહીં છોડાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram