રાજ્યમાં અતિવૃષ્ટિને લઈને કૃષિ રાહત પેકેજ-2ની જાહેરાત, હેક્ટર દીઠ કેટલા રૂપિયા ચુકવાશે?
abp asmita
Updated at:
01 Dec 2021 11:54 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્ય સરકારે અતિવૃષ્ટિને લઈને કૃષિ રાહત પેકેજ-2ની જાહેરાત કરી છે. 9 જિલ્લાઓ માટે 531 કરોડનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. નવ જિલ્લાના 1530 ગામોની અંદર 7.65લાખ હેક્ટર જમીનમાં પાક નુકસાનનું વળતર અપાશે.