ભાજપના વધુ એક MLAએ કરી લોકડાઉનની માંગ, કેટલા ધારાસભ્યો કરી ચૂક્યાં છે માંગ?,જુઓ વીડિયો
Continues below advertisement
ભાજપના શહેરાના ધારાસભ્યએ સંપૂર્ણ લોકડાઉનની માંગ કરી છે. તેમણે ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાને કારણે સ્થિતિ વણસી હોવાનો પણ દાવો કર્યો છે. આ અગાઉ પણ ઘણા ધારાસભ્યએ સંપૂર્ણ લોકડાઉનની માંગ કરી ચૂક્યાં છે.
Continues below advertisement