રાજ્યના સરકારના વધુ એક મંત્રી આવ્યા કોરોનાની ઝપેટમાં, જુઓ વીડિયો
Continues below advertisement
રૂપાણી સરકારના વધુ એક મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. તેમને સારવાર અર્થે યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
Continues below advertisement