આપણી ખબરઃ વિધાનસભાના બીજા દિવસે પણ કોંગ્રેસે કર્યો હોબાળો, બેનરો સાથે વિરોધ દેખાવ કર્યો
Continues below advertisement
ગુજરાત વિધાનસભાના બીજા અને અંતિમ દિવસે પણ કોંગ્રેસે હોબાળો કર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યોએ બેનરો સાથે વિરોધ કર્યો હતો. તેમણે કોરોના મહામારીમાં મોતને ભેટનારના પરિવારને ન્યાય આપવાની માંગ કરી છે.
Continues below advertisement
Tags :
Congress GANDHINAGAR Death Corona Justice Gujarat Legislative Assembly Legislative Proceedings Hobalo Opposition Of MLAs Proceedings Update