રાજકોટઃ સિટી બસ વીજપોલ સાથે અથડાતા સર્જાયો અકસ્માત, સદનસીબે ટળી જાનહાની, જુઓ ગુજરાતી ન્યૂઝ
રાજકોટના ભક્તિનગર વિસ્તારમાં સિટી બસને વિચીત્ર અકસ્માત નડ્યો છે. અહીંયા બસ ડ્રાઈવરે કાબુ ગુમાવતા બસ વીજપોલ સાથે અથડાઈ છે. પરંતુ સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી.