આપણી ખબરઃ ખરીફ પાકનું વાવેતર પુરુ થવાના આરે, અત્યાર સુધી કેટલું થયું વાવેતર?

બનાસકાંઠામાં વરસાદની ઘટને કારણે ભૂર્ગભ જળની સમસ્યા સર્જાય છે. અહીંયા સરેરાશ 28 ટકા જેટલો વરસાદ અત્યાર સુધી નોંધાયો છે. ગુજરાતમાં વરસાદની અછતની વચ્ચે ખરીફ પાકનું વાવેતર પુરુ થવાના આરે છે. અત્યાર સુધીમાં 92.15 ટકા વાવેતર થઈ ચૂક્યું છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola