બનાસકાંઠાઃ વરસાદ ખેંચાતા ખેડૂતોની હાલત કફોડી, જિલ્લામાં અત્યાર સુધી કેટલો વરસ્યો વરસાદ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Aug 2021 05:28 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબનાસકાંઠામાં વરસાદ ખેંચાતા જગતનો તાત ચિંતામાં મુકાયો છે. ચોમાસાની શરૂઆતને દોઢ મહિનો વિત્યો હોવા છતા 28 ટકા જેટલો જ વરસાદ પડ્યો હોવાથી ખેડૂતોની હાલત કફોડી બની છે. જિલ્લામાં ચાર વર્ષથી ભૂર્ગભ જળની પણ મોટી સમસ્યા છે.