આપણી ખબરઃ ભારતીય કિસાન સંઘે રાજ્યના કૃષિમંત્રી સમક્ષ શું કરી માંગ?
abp asmita
Updated at:
08 Nov 2021 07:48 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતીય કિસાન સંઘે રાજ્યના કૃષિમંત્રી સમક્ષ ઘઉ અને ચણાની પણ ટેકાના ભાવે શરૂ કરવાની માંગ કરી છે. આ સાથે જ કૃષિમંત્રી સાથે બેઠક કરીને સંઘે 14 જેટલા મુદ્દાઓ અંગે રજુઆત કરી છે.