ગુજરાત મહિલા કોંગ્રેસના કેટલાક હોદ્દેદારોની કરાઈ નિમણૂક, જુઓ કોને મળી જવાબદારી?
abp asmita
Updated at:
07 Mar 2022 06:47 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાત મહિલા કોંગ્રેસના કેટલાક હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. દિલ્હીમાં મહિલા નેતાઓના ઈન્ટરવ્યૂ બાદ જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદ શહેર મહિલા કોંગ્રેસ જનરલ સેક્રેટરી તરીકે અઝાબેન કાદરીની નિમણૂક કરાઈ છે.