સુરતઃ મનપાના પે એન્ડ યુઝમાં ભગવાનના ચિત્રથી વિવાદ, હિન્દુ સંગઠનોએ નોંધાવ્યો વિરોધ
Continues below advertisement
સુરત મનપાના પે એન્ડ યુઝ શૌચાલયમાં ભગવાનનું ચિત્ર દોરાતા વિવાદ સર્જાયો છે. ધાર્મિક લાગણી દુભાવવાના આરોપ સાથે હિન્દુ સંગઠને વિરોધ નોંધાવ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓએ ચિત્રને દૂર કર્યું છે.
Continues below advertisement
Tags :
Gujarati News Surat Gujarat News Chitra Mahanagarpalika ABP News Live Bhagwan ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar Virodh Vivad Pay & Use Hindu Organizations