11 જૂનથી જિમ, મંદિર અને લાઈબ્રેરી ખોલવા મંજૂરી, જાણો શું છે ગાઈડલાઇંસ?
10 Jun 2021 05:00 PM (IST)
રાજયમાં કોરોના કેસ ઓછા થતાં સરકાર નિયંત્રણોમાં છૂટછાટ આપી રહી છે. 11 જૂનથી જિમ, મંદિર અને લાઈબ્રેરી જેવા સ્થળો ખોલવા મંજૂરી આપી છે.
Sponsored Links by Taboola