Aravalli: મોડાસા પાલિકામાં કોંગ્રેસના ગઢમાં મોટું ગાબડું,  100થી વધુ કાર્યકરો જોડાયા  AIMIMમાં

અરવલ્લીની મોડાસા પાલિકામાં કોંગ્રેસના ગઢમાં મોટું ગાબડું પડ્યું છે. વોર્ડ-8માં કોંગ્રેસ વિચારધારાવાળા 100થી વધુ કાર્યકરોએ છેડો ફાડ્યો   છે અને AIMIMમાં જોડાઈ ગયા છે.  બુરહાનભાઈ છગન અને લાલાભાઇ વાયરમેન AIMIMમાંથી વોર્ડ નં ૮ માંથી ઉમેદવારી કરશે. એવામાં મોડાસા નગરપાલિકાની ચૂંટણી માં નવાજુનીના એંધાંણ જોવા મળી રહ્યાં છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola