Ahmedabad : કૉંગ્રેસ MLA ઈમરાન ખેડાવાલાએ રાજીનામું પરત ખેંચવાનો લીધો નિર્ણય

Continues below advertisement
કૉંગ્રેસ MLA ઈમરાન ખેડાવાલાએ રાજીનામું પરત ખેંચવાનો નિર્ણય લીધો છે. જે વોર્ડને લઈ વિવાદ હતો તે વોર્ડમાં 6 પૈકી બે ઉમેદવારોના ફોર્મ રદ થતા ખેડાવાલાએ રાજીનામું પરત ખેંચવાનો નિર્ણય લીધો છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram