Aravalli News: શામળાજીને તાલુકો જાહેર કરવા માટે ઉઠી માગી માંગ....જાણો કોણે કરી આ માંગ?
Continues below advertisement
Aravalli News: શામળાજીને તાલુકો જાહેર કરવા માટે ઉઠી માગી માંગ....જાણો કોણે કરી આ માંગ?
શામળાજીને તાલુકો બનાવવા માટે ભિલોડાના ધારાસભ્યએ માંગ કરી છે.. ભિલોડાના ધારાસભ્ય પીસી બરાંડા દ્વારા શામળાજીને તાલુકો જાહેર કરવાની માંગ કરી છે.. જાણિતા પવિત્ર યાત્રાધામને વહેલી તકે તાલુકો જાહેર કરવાની દરખાસ્ત કરવામાં આવી છે.. તેમણે કહ્યું કે, હું મુખ્યમંત્રી સાહેબને મળીને આવ્યો છું.. ભિલોડા નગરપાલિકા બને એ માટેની મે ભલામણ કરી છે.. શામળાજી આટલું મોટું મંદિર છે.. મે સાહેબ પાસે જઈને શામળાજી તાલુકો બને એ માટેની રજુઆત કરી છે..
Continues below advertisement