અરવલ્લીઃ શામળાજી મંદિરમાં જન્માષ્ટમીને લઈને તડામાર તૈયારીઓ કરાઈ શરૂ

અરવલ્લીના શામળાજી મંદિર(Shamlaji temple )માં જન્માષ્ટમી(Janmashtami)ને લઈને તડામાર તૈયારી(Preparations) કરવામાં આવી રહી છે. મંદિરને લાઈટ્સથી શણગારમાં આવ્યું છે. આસોપાલ, કેળ વગેરેથી મંદિરને સુશોભિત કરાયું છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola