કેવડિયા ટેન્ટ સિટી ખાતે વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણી અંગે ગુજરાત પ્રદેશ ભાજપની બેઠક મળશે

Continues below advertisement

વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણી અંગે ગુજરાત પ્રદેશ ભાજપની બેઠક કેવડિયા ટેન્ટ સિટીમાં મળશે. જેમાં કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ, સહિત મુખ્યમંત્રી, નાયબમુખ્યમંત્રી સહિતના આગેવાનો ઉપસ્થિતિ રહેશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram