અરવલ્લી: મેઘરાજમાં ચૂંટણી કામગીરીમાં બેદરકારી દાખવવા બદ્દલ કાર્યવાહી, જુઓ ગુજરાતી ન્યુઝ
અરવલ્લીના મેઘરાજમાં ચૂંટણી કામગીરીમાં બેદરકારી દાખવવા બદ્દલ કાર્યવાહી કરાઈ છે. ચૂંટણી અધિકારીએ 11 કર્મચારીઓને નોટિસ આપી હતી. ચૂંટણી કામગીરી દરમિયાન 11 કર્મચારીઓ ગેરહાજર રહયા હતા. જેને પગલે આ નોતીઓસની કાર્યવાહી કરવામાં આવી છે.