કોંગ્રેસના નવા પ્રભારી રઘુ શર્મા ત્રણ દિવસની ગુજરાત મુલાકાત બાદ પરત ફર્યા
Continues below advertisement
કોંગ્રેસના નવનિયુક્ત પ્રભારી રઘુ શર્મા ત્રણ દિવસની ગુજરાત મુલાકાત બાદ દિલ્હી પરત ફર્યા છે. ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન તેમણે સીનિયર નેતાઓ, ધારાસભ્યો અને ફ્રન્ટલ ઓર્ગેનાઈઝેશનના વડાઓ સાથે વન ટુ વન મુલાકાત કરી હતી.
Continues below advertisement