Aravalli: શામળાજી પાસે નેશનલ હાઇવે પર વાહનોની ત્રણ કિલોમીટર લાંબી લાઇન લાગી, જુઓ વીડિયો
અરવલ્લીના શામળાજી પાસે નેશનલ હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. શામળાજી અન્નક્ષેત્ર પાસે રોડ વચ્ચે ટ્રક ખોટકાતાં ટ્રાફિક થયો હતો. હાઇવે પર ત્રણ કિલોમીટર લાંબી વાહનોની લાઈન લાગી હતી. લાંબા ટ્રાફિકજામના કારણે વાહન ચાલકો પરેશાન જોવા મળ્યા હતા.