Aravalli: મોડાસાની આ કોલેજમાં ત્રણ વિદ્યાર્થીઓને થયો કોરોના, કોલેજ અઠવાડિયા માટે કરાઇ બંધ
અરવલ્લી જિલ્લામાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. મોડાસાની ફાર્મસી કોલેજમાં કોરોનાના ત્રણ કેસ નોંધાયા હતા. ત્રણ વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા કોલેજ બંધ કરાઈ છે. એક અઠવાડિયા સુધી કોલેજ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
Tags :
Covid-19 Coronavirus Shut Down Modasa Corona Vaccine Aravalli College Three Students Corona Guidelines Corona Update COVID-19 Corona Case Update