રાજ્યના આ શહેરમાં ક્લબોની તમામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ, જુઓ વીડિયો
Continues below advertisement
કોરોનાના કહેરને કારણે સરકારની સૂચના બાદ અમદાવાદના રાજપથ અને કર્ણાવતી સહિતની ક્લબોમાં તમામ પ્રવૃત્તિઓ બંધ કરાઈ છે. વે ક્લબમાં જીમ, સ્વીમિંગ પુલ, સ્પોર્ટ્સ જેવી તમામ પ્રવૃત્તિઓ નહીં થઈ શકે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Ahmedabad ABP ASMITA Corona Karnavati Club Rajpath Club Closure Transition Activity