Arvalli Accident | ભિલોડા પાસે ઇકો અને રિક્ષા વચ્ચે અકસ્માત, 5 લોકો ઘાયલ
gujarati.abplive.com
Updated at:
14 Nov 2023 09:50 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppArvalli Accident | ભિલોડાના ધોલવાણી માર્ગ પર અકસ્માત. ઈકો કાર અને રીક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત. અકસ્માતમાં પાંચ જેટલા વ્યક્તિઓ ઘાયલ. ભિલોડા પોલીસ સ્ટેશનના પી.આઈ.ની સરાહનીય કામગીરી. એચ.પી. ગરાસિયાએ ઘાયલોની સારવારને આપી પ્રાથમિકતા. પી.આઈ. એ પોતાની ગાડી રોકાવી ઘાયલોને સ્થળ પરથી ખાનગી વાહન અને 108 મારફતે હોસ્પિટલ ખસેડયા.