Arvalli News | અરવલ્લીના રામપુરમાં પશુઓ વચ્ચે ફટાકડા ફોડવાની અનોખી પરંપરા
gujarati.abplive.com
Updated at:
15 Nov 2023 09:10 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppArvalli News | અઅરવલ્લી જિલ્લા ના મોડાસા તાલુકાના રામપુર ગામે પરંપરાગત પશુઓ ભડકાવી આનોખી રીતે નવા વર્ષ ની ઉજવણી કરવામાં આવી હતી.વર્ષો જૂની પરંપરાને આજે પણ ગામના નાના થી મોટા લોકો અનુસરી રહયા છે