Arvalli | તહેવાર ટાણે રાજસ્થાનથી દારૂ ન ઘુસે તેના માટે પોલીસ એલર્ટ મોડમાં, જાણો શું કરાઈ વ્યવસ્થા?
Arvalli | દિવાળીના તહેવારને લઈને અરવલ્લી જિલ્લા પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે. રાજસ્થાનથી દારૂ સહિત નશીલો સામાન ન પ્રવેશે તે માટે જવાનો 24 કલાક પેટ્રોલિંગ કરતા જોવા મળ્યા છે.