Arvalli Rain: મેઘરજ અને માલપુરમાં તૂટી પડ્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયોમાં
અરવલ્લી જિલ્લાના શહેરી તથા ગ્રામ્ય વિસ્તારો પર મેઘરાજા મહેરબાન થયા છે.. ગઈકાલે ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો... આ સાથે આજે વહેલી સવારે પણ વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા.. વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળો સાથે અરવલ્લીમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો.. આ સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘમહેર થઈ હતી... અરવલ્લી જિલ્લાના શહેરી તથા ગ્રામ્ય વિસ્તારો પર મેઘરાજા મહેરબાન થયા છે.. ગઈકાલે ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો... આ સાથે આજે વહેલી સવારે પણ વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા.. વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળો સાથે અરવલ્લીમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો.. આ સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘમહેર થઈ હતી...