પંચમહાલઃ શહેરા નગરપાલિકાએ 14 હંગામી કર્મચારીઓને ફરજમુક્ત કરતા વિરોધ
Continues below advertisement
પંચમહાલના શહેરા નગરપાલિકા દ્ધારા 14 જેટલા હંગામી કર્મચારીઓને ફરજમુક્ત કરતા કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો હતો. શહેરા નગરપાલિકાના જુદા જુદા વિભાગોમાં 10 વર્ષ ઉપરાંતના સમયથી હંગામી નોકરી કરતા 14 કર્મચારીઓને ફરજ મુક્ત કરાયા હતા. ફરજમુક્ત કરાયેલા કર્મચારીઓએ શહેરા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી.
Continues below advertisement