IOCLની રિફાઇનરીનો વ્યાપ વધારવા ગુજરાતમાં કરાશે મૂડી રોકાણ, જુઓ વીડિયો
Continues below advertisement
IOCL અને ગુજરાત સરકાર વચ્ચે MOU થશે. કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને મુખ્યમંત્રી વિજય રુપાણીની હાજરીમા MOU થશે. ગુજરાત સ્થિત IOCL યુનિટોનો વ્યાપ વધારવામાં આવશે. IOCL ની ગુજરાત સ્થિત રિફાઇનરીનો વ્યાપ વધારવા ગુજરાતમા મુડી રોકાણ કરવામાં આવશે. ગુજરાતમા 24 હજાર કરોડના રોકાણના વિવિધ સમજૂતી કરારો થશે.
Continues below advertisement