હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજથી રવિવાર સુધી કયા કયા વિસ્તારોમાં ખાબકશે વરસાદ?,જુઓ વીડિયો
હવામાન વિભાગે(meteorological department) કરેલી આગાહી પ્રમાણે આજથી રવિવાર સુધી અમદાવાદ(Ahmedabad) સહિત ઉત્તર ગુજરાતના અલગ અલગ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગના મતે આજથી જ સાબરકાંઠા, દાહોદ, અરવલ્લી, મહિસાગર સહિતના વિસ્તારોમાં 30થી 40 કિમીની ઝડપે પવન ફુંકાશે અને હળવો વરસાદ થઈ શકે છે.