શાળાઓ શરુ થતાની સાથે જ વાલીઓ પર વધુ એક મોંઘવારીનો માર, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

શાળાઓ શરુ થતાની સાથે જ વાલીઓ પર વધુ એક મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. સ્કુલ વર્ધી એસોસિએશને મિનીમમ ભાડામાં 100થી 150 રૂપિયાનો વધારો કર્યો છે. છેલ્લે વર્ષ 2018માં ભાડું વધારાયુ હતું. જે બાદ 3 વર્ષ પછી ફરી વધારો કરાયો છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram