ફટાફટ: રાજ્યમાં 24 કલાકમાં 29 લોકો કોરોના સંક્રમિત, 32 દર્દી સાજા, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
મૃતક વ્યક્તિને કોરોના થયાનો પુરાવો મળશે તો અપાશે સહાય તે અંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની જાહેરાત. રાજ્યમાં 24 કલાકમાં 29 લોકો થયા સંક્રમિત. 32 દર્દીઓ થયા સાજા. પાટણ નગર પાલિકામાં કોરોના સહાય માટે ફોર્મનું વિતરણ. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર. કોરોના સહાય માટે સરકાર પાસે નથી બજેટ. માત્ર ઉદ્યોગપતિઓને જ કરે છે સહાય.
Continues below advertisement
Tags :
Gujarati News ABP News Case Corona Evidence Assistance Patient Health Minister Deceased Advertising Patan Municipality Rishikesh Patel ABP Live ABP News