આપણી ખબર:સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી, રાજ્યમાં 12 ટકા વરસાદની ઘટ
સૌરાષ્ટ્રમાં (Saurashtra) ભારે વરસાદની (Heavy rains) આગાહી કરાઈ છે. રાજ્યમાં (12 per) 12 ટકા વરસાદની ઘટ છે. નવરાત્રી માટે રાજ્ય સરકારે શેરી ગરબાને આપી મંજૂરી. વિધાનસભાનું સત્ર લાંબુ ચલાવવા માટે કોંગ્રેસે કરી માંગ.
Tags :
Gujarati News Garba Rain Saurashtra Forecast ABP News State Legislative Assembly Session Approval ABP Live ABP News