ગાંધીનગર: કામકાજ સલાહકાર સમિતિની બેઠક, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે શાબ્દિક પ્રહારો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Sep 2021 05:50 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગરમાં (Gandhinagar) કામકાજ સલાહકાર સમિતિની (Working Advisory Committee) બેઠક (meeting) મળી હતી. વિધાનસભાનું સત્ર લંબાવવા માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે શાબ્દિક પ્રહારો થયા હતા. કોંગ્રેસે જણાવ્યું કે,, અમે સત્ર લાબું કરવા માટે માંગ કરી છે. પરંતુ સરકારે અમારી વાત ન સાંભળી. પરેશ ધાનાણીનું નિવેદન.