ગુજરાત ATSની આ મહિલાકર્મી પર ડિરેક્ટર આશિષ આર મોહન ફિલ્મ બનાવશે
Continues below advertisement
ગુજરાત એટીએસની ચાર જાંબાઝ મહિલા કર્મચારી પર એક બોલિવૂડની ફિલ્મ બની રહી છે. બોલિવૂડના ડાયરેક્ટર આશિષ મોહન કે જેમણે ખિલાડી 786 અને ગોલમાલ રિટર્ન જેવી ફિલ્મો બનાવી છે ત્યારે હવે બોલિવૂડમાં ગુજરાત એટીએસની ચાર મહિલાઓના પરાક્રમ પર ફિલ્મ બનવાની છે જેમાના એક પીએસઆઈ સંતોકબેન ઓડેદરા અમદાવાદ એટીએસમાં કામ કરી રહયા છે જ્યારે અન્ય 3 મહિલા પીઆઇ રાજ્યના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવી રહ્યા છે..
Continues below advertisement