એશિયાની સૌથી મોટી બનાસ ડેરીએ પશુપાલકોને આપી સૌથી મોટી ભેટ, જુઓ વીડિયો

Continues below advertisement

એશિયા(Asia)ની સૌથી મોટી  બનાસ ડેરી(Banas Dairy)એ પશુપાલકોને સૌથી મોટી ભેટ આપી છે. ડેરી પશુપાલકોને ભાવફેર પેટે 1 હજાર 132 કરોડ રૂપિયા ચુકવશે. આજે 53મી વાર્ષિક સાધારણ સભા(Annual General Meeting)માં આ જાહેરાત કરાઈ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram