હવે ઇ-માર્કેટથી રાજયભરની જિલ્લા પંચાયતની ખરીદી, GEM પોર્ટલની રચના થઈ

Continues below advertisement

રાજયભરની જિલ્લા પંચાયતની ખરીદી હવે ઇ-માર્કેટથી કરી શકાશે. ખરી માટે GEM પોર્ટલની રચના કરાઇ હતી. જિલ્લા પંચાયતની ખરીદી માટે એક જ મંચ તૈયાર કારયો છે. જિલ્લા વિકાસ અધિકારીને ખાતાના વડા તરીકે તૈયાર કરવામાં આવ્યા છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram