શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથે અસ્મિતા મહાસંવાદ, જુઓ વીડિયો
Continues below advertisement
11 જાન્યુઆરીથી ધોરણ 10 અને ધોરણ 12ના વર્ગોની શરૂઆત થશે. કોરોના કાળમાં સ્કૂલોમાં બાળકોને મોકલવા માટે અનેક માતાપિતા તૈયાર નથી. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે અનેક વાલીઓએ સરકારના નિર્ણયને આવકાર્યો છે. સ્કૂલોમા રિસેશમાં બાળકો ભેગા ના થાય તેની પણ કાળજી રાખવામાં આવશે. માસ પ્રમોશન આપવામાં આવશે નહીં
Continues below advertisement