દેશના સાત રાજ્યોમાં બર્ડ ફ્લૂની દહેશતથી એલર્ટ, જાણો ક્યા રાજ્યમાં નોંધાયા છે બર્ડ ફ્લૂના કેસ?
Continues below advertisement
દેશના સાત રાજ્યોમાં બર્ડ ફ્લૂની દહેશતથી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કેરળ, રાજસ્થાન મધ્યપ્રદેશ, ગુજરાતમાં બર્ડ ફ્લૂના કેસ નોંધાયા છે. દિલ્હીની સરકાર પર સતર્ક થઇ હતી. પક્ષીના આયાત પર પ્રતિબંધ મુક્યો હતો.
Continues below advertisement
Tags :
Bird Flu