અસ્મિતા વિશેષ : કુદરતનો ‘આક્રોશ’
અસ્મિતા વિશેષમાં આજે વાત કુદરતના શક્તિશાળી સફેદ કહેરની જેણે દેશ અને દુનિયામાં મચાવ્યો છે હાહાકાર. સતત વરસી રહેલા બરફે દુનિયાના હાલ બેહાલ કરી દીધા છે. અમેરિકાથી લઈને ઈંડિયા સુધી.ચીનથી લઈને જર્મની સુધી બધે જ બરફવર્ષાનું જોર જોવા મળી રહ્યું છે. જમ્મુકશ્મીરમાં પણ આ વખતે હિમપાતે તમામ રેકોર્ડ તોડ્યા છે.