અસ્મિતા વિશેષઃદુઃખનું વાવાઝોડું
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 May 2021 12:57 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતૌકતે વાવાઝોડા(Taukte hurricane)એ વિવિધ ગ્રામ્ય વિસ્તારોની હાલત કફોડી બનાવી દીધી છે. ગ્રામ્ય વિસ્તારોમાં માલધારીઓ તેમના પશુ(cattle)ઓને ખવડાવી શકતા નથી, આટલું જ નહીં પણ તેમને પોતાને પણ ખાવાના ફાંફા પડી રહ્યાં છે.તોફાને નેસ વાસીઓનું ગણિત બગાડી નાંખ્યું છે.