ITના નવા નિયમો લાગૂ કરવાની ડેડલાઈન પૂર્ણ,શું છે સરકારની સોશિયલ મીડિયા માટે ગાઈડલાઈન્સ?
ભારત(India)માં ફેસબુક(Facebook), ટ્વિટર(Twitter) અને ઈન્સ્ટાગ્રાને આઈટીના નવા નિયમ લાગૂ કરવાની ડેડલાઈન આજે પૂર્ણ થશે.નવા નિયમ લાગૂ કરવા માટે સરકારે ત્રણ મહિનાનો સમય આપ્યો હતો.સરકારની ગાઈડલાઈન્સ પ્રમાણે વાંધાજનક કન્ટેન્ટને સાઈટ્સ પરથી 36 કલાકમાં દૂર કરવું પડશે.