દુનિયાનો સૌપ્રથમ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તંત્રની બેદરકારીને કારણે અધ્ધરતાલ, શું બતાવાયા કારણો?

Continues below advertisement

દુનિયાનો સૌપ્રથમ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ(sewage treatment plant) વડોદરા(Vadodara)માં છેલ્લા 9 મહિનાથી તૈયાર છે. પરંતુ તંત્રની બેદરકારીને કારણે પ્રોજેક્ટ કાર્યરત થઈ શક્યો નથી. સપ્ટેમ્બર 2020માં મુખ્યમંત્રી વિજય રૂપાણી(Vijay Rupani) લોકાર્પણ કર્યું હતું.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram