અસ્મિતા વિશેષઃ મોઢું ઢાંકો પછી જ મત માંગો

અસ્મિતા વિશેષમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બેફામ બનીને મત માગવા નિકળેલા રાજકીય પાર્ટીઓના નેતા અને કાર્યકર્તાઓની ગુજરાતમાં કોરોના છે જતો નથી રહ્યો તે તમે અને આપણે બધા સારી રીતે જાણીએ છીએ. સરકારશ્રીનું ગાઈડ લાઈનનું ચુસ્તપણે પાલન પણ કરીએ છીએ.સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મત માગવા માટે દોડતા નેતાઓને કોરોનાથી જરાય ડર લાગતો નથી અને તે બિંદાસ બનીને મત પાછળ ભાગે છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola