અસ્મિતા વિશેષઃ કોરોના સામે કિલ્લેબંધી

અસ્મિતા વિશેષમાં વાત કોરોના સામે કિલ્લેબંધી કરનારા એક બે નહીં 112 ગામની. કોરોનાએ દેશ અને દુનિયામાં હાહાકાર મચાવ્યો છે. સંક્રમિતોની સંખ્યા અને મોતનો આંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. પણ રાજકોટ જિલ્લાના 112 ગામ ગામે એવી લક્ષ્મણરેખા ખેંચી છે કે કોરોની તાકાત નથી કે તે આ ગામોમાં પ્રવેશી શકે.

 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola