અસ્મિતા વિશેષઃલોકડાઉન રિટર્ન્સ?

ગુજરાતમાં વધી રહેલા કેસે સરકારીને ચિંતાને સાતમાં આસમાને પહોંચાડી છે. રાજ્યના 8 મહાનગર સહિત 20 શહેરમાં નાઈટ કર્ફ્યૂનો સરકારે નિર્ણય કર્યો છે. ગુજરાતમાં છેલ્લા પાંચ દિવસમાં કોરોના ઘણો વધ્યો છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola