અસ્મિતા વિશેષ: “હરી” ધામમાં

લોકોને માર્ગ ચિંધનારા આજે પોતે અનંત વાતે નીકળ્યા છે. હરિપ્રસાદ સ્વામી (Hariprasad Swamy) સોમવારે રાત્રે અક્ષરધામ (Akshardham) થયા. તેઓએ 86 વર્ષની વયે જીવનલીલા સંકેલી હતી. સોખડા ખાતે તેમનો દેહ 5 દિવસ દર્શન માટે મુકાશે. બાદમાં 1 ઓગષ્ટે (August,) અંતિમ સંસ્કાર કરવામાં આવશે. દેશ-વિદેશથી લોકો તેમના દર્શન માટે આવશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola